અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. ત્યારે ટીમ ઈન્ડિયાને જીતાડવા માટે ઠેર-ઠેર હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાધામ અંબાજીમાં પણ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા અને હવનશાળામાં પૂજા-અર્ચના કરવામા…